RBIએ રેપો રેટ સાથે ઘણી કરી જાહેરાત, વ્યાજ દરમાં સતત છઠ્ઠી વખત કોઈ ફેરફાર નહીં..!
MPC બેઠકના નિર્ણયોની જાહેરાત RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવી હતી.
MPC બેઠકના નિર્ણયોની જાહેરાત RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવી હતી.
Paytm બેંક સંબંધિત પણ ઘણી ખામીઓ સામે આવી છે જેના કારણે ભવિષ્યમાં પણ તેની સામે જરૂરી પગલાં લેવામાં આવશે.
અગાઉ નોટો બદલવાનો છેલ્લો દિવસ 30 સપ્ટેમ્બર હતો, પરંતુ છેલ્લા દિવસે આરબીઆઈએ એની મુદત એક સપ્તાહ વધારી દીધી હતી
રેપો રેટ સતત ચોથી વખત 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ બેઠક 4-6 ઓક્ટોબરે યોજાઈ હતી