ભરૂચ : રોસ્કો સોસાયટીના રહીશોએ કર્યું "RPL" ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, સૌકોઈ રમ્યા ક્રિકેટ...
ભરૂચની રોસ્કો સોસાયટીમાં સોસાયટીના રહીશોએ તમામ વિગમાંથી લોકોને તૈયાર કરી સોસાયટીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે .
ભરૂચની રોસ્કો સોસાયટીમાં સોસાયટીના રહીશોએ તમામ વિગમાંથી લોકોને તૈયાર કરી સોસાયટીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે .
ભરૂચના કસક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ઉભરાતી કચરા પેટી અને ગટરોથી રહીશોમા રોષ