Connect Gujarat

You Searched For "reviewed"

ભરૂચ:નંદેલાવ ખાતે બની રહેલા ફ્લાય ઓવર બ્રિજના નિર્માણકાર્યની MLA રમેશ મિસ્ત્રીએ કરી સમીક્ષા

21 Dec 2023 12:07 PM GMT
શહેર નજીકથી પસાર થતાં એબીસી સર્કલથી દહેજ,જંબુસરને જોડતા મુખ્ય માર્ગો પર અવારનવાર પિક અવર્સ માં ટ્રાફિકજામ ના દ્રશ્ય જોવા મળી રહ્યા છે

ભાવનગર: રથયાત્રા પૂર્વે રેન્જ આઈ.જી ગૌતમ પરમાર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની કરવામાં આવી સમીક્ષા

19 Jun 2023 7:51 AM GMT
દેશની ત્રીજા અને ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર ખાતે આયોજન થઈ છે

નવસારી: કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ વિકાસના વિવિધ કામોની કરી સમીક્ષા

29 Jan 2023 10:11 AM GMT
ભવિષ્યમાં પાણીની કમી નહીં સર્જાય તે માટે નવસારીમાં બની રહેલ વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ બિલીમોરા નગરપાલિકા સહિત અનેક વિસ્તારોમાં આશીર્વાદ સમાન બનવાનો...

નવ નિયુક્ત આઈ.જી.રવિ ગાંધીએ કચ્છ સરહદની કરી સમીક્ષા

16 Jan 2023 10:17 AM GMT
ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલ સરહદી કચ્છ જિલ્લામાં સીમા સુરક્ષા દળ ના નવનિયુક્ત આઈ.જી રવિ ગાંધીએ જુદા જુદા વિસ્તારની મુલાકાત લીધી હતી

કાંતારા બોક્સ ઓફિસ પર 'મિલ્ખા સિંઘ'ની જેમ ચાલી રહી છે, ફિલ્મની કમાણી

20 Oct 2022 8:07 AM GMT
મણિરત્નમની 'પોન્નિયિન સેલ્વન 1' બાદ સાઉથની ફિલ્મ કાંતારાએ પણ બોક્સ ઓફિસ પર જોર પકડ્યું છે. આ ફિલ્મ કમાણીના મામલામાં ઘણી ફિલ્મોને પાછળ છોડી રહી છે.

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલે વરસાદથી વધુ પ્રભાવિત નવસારી સહિત ૬ જિલ્લાની પરિસ્થિતીની સમીક્ષા કરી

15 July 2022 12:14 PM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી વધુ પ્રભાવિત નવસારી સહિત ૬ જિલ્લાની પરિસ્થિતી-બચાવ-રાહત રેસ્કયુ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા સી.એમ-ડેશબોર્ડ દ્વારા...

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા દિલ્હીમાં, કામગીરીની થશે સમીક્ષા

4 July 2022 6:51 AM GMT
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઉભી થઈ છે.