સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ,ચિંતાજનક રીતે વધી રહ્યા છે અકસ્માત
રખડતાં ઢોરને કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું પરંતુ હાલ પણ પરિસ્થિતિ જેમની તેમ જ છે
રખડતાં ઢોરને કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું પરંતુ હાલ પણ પરિસ્થિતિ જેમની તેમ જ છે
એક મોપેડ ચાલકને રખડતા ઢોરના ટોળાએ અડફેટે લેતા તેઓ માર્ગ પર પટાયા હતા.આ અકસ્માતમાં તેઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા