અમેરિકા: અબજોપતિ અમેરિકન જેમ્સ ક્રાઉનનું માર્ગ અકસ્માતમાં મોત..!
અમેરિકન ઉદ્યોગપતિ અને અબજોપતિ રોકાણકાર જેમ્સ ક્રાઉનનું રવિવારે રેસટ્રેક પર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે અકસ્માતના દિવસે તે પોતાનો 70મો જન્મદિવસ માનવી રહ્યા હતા
અમેરિકન ઉદ્યોગપતિ અને અબજોપતિ રોકાણકાર જેમ્સ ક્રાઉનનું રવિવારે રેસટ્રેક પર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે અકસ્માતના દિવસે તે પોતાનો 70મો જન્મદિવસ માનવી રહ્યા હતા
મરણજનાર રાકેશ વસાવા ત્રણ બહેનોનો એકનો એક જ ભાઈ હતો.
દંપતીને પુંસરી ગામ નજીક અકસ્માત નડ્યો હતો જેમાં દંપત્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઇજાના પગલે બાઇક સવાર પિતા પુત્રના મોત નિપજ્યા
અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાવા સાથે ભરૂચ 108 અને પોલીસને જાણ કરવામાં આવતા સાયરનોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો
છત્તીસગઢના બાલોદમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ કરૂણ અકસ્માતમાં 1 બાળક સહિત 5 મહિલાઓના મોતથી થયા છે.