અમદાવાદમાં દોહિત્રીને મળવા આવેલ મહારાષ્ટ્રની મહિલા માર્ગ અકસ્માત બાદ બ્રેઇનડેડ, પરિજનોએ કર્યું અંગદાન...
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ રાજ્યમાં અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેના વેઇટીંગ લીસ્ટને નેસ્તનાબૂદ કરવાનો અડગ નિર્ધાર કરી લીધો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ રાજ્યમાં અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેના વેઇટીંગ લીસ્ટને નેસ્તનાબૂદ કરવાનો અડગ નિર્ધાર કરી લીધો છે.
રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા તુફાનને આબુ રોડના ચંદ્રવતી પાસે અકસ્માત નડ્યો હતો
બાલોદ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જેમાં 11 લોકોના મોત થયા છે. ઘટના બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો.
ગાડીની પાછળથી એકાએક કૂતરું આવી જતા બાઈક રોડ પર પટકાયું હતું. જેમાં બે યુવકો રોડ પર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.
ભરૂચના જંબુસર તાલુકાનાં સિંગરણા ટંકારી ગામે વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો. 47 વર્ષીય પ્રવીણ પઢિયાર બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા
અંકલેશ્વર નજીક હાઇવે પર આજરઓજ વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની બોડી કેબિન સાથે ચેસીસથી અલગ થઈ ગઈ હતી જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા
ચોટીલા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા સસરા અને જમાઇનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું