IPL: રોયલ ચેલેન્જર બેંગલુરુએ દિલ્હીને હરાવ્યું, RCBની સતત પાંચમી જીત સાથે પ્લેઓફની આશા જીવંત
ફોર્મમાં ચાલી રહેલી દિલ્હી કેપિટલ્સ ગયા વર્ષે નિશાન ચૂકી ગઈ હતી, પરંતુ હવે તેની નજર રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની બીજી મહિલા પ્રીમિયર લીગ (WPL 2024 ફાઈનલ) ફાઈનલમાં ટાઈટલ પર રહેશે.