Connect Gujarat

You Searched For "Russia-Ukraine war"

રશિયન સેનાએ શરણાર્થીઓના કાફલા પર કર્યો ગોળીબાર, એક બાળક સહિત યુક્રેનના સાત લોકોના મોત

13 March 2022 10:26 AM GMT
શરણાર્થીઓના કાફલા પર રશિયન ગોળીબારમાં એક બાળક સહિત યુક્રેનના સાત લોકો માર્યા ગયા હતા.

ત્રીજા સપ્તાહ સુધી યુદ્ધ યથાવત, અમેરિકા રશિયા પાસેથી મોસ્ટ ફેવરિટ નેશનનો દરજ્જો પાછો ખેંચી લેશે

11 March 2022 7:59 AM GMT
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયા પર મારિયુપોલમાં સુરક્ષિત કોરિડોર પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

રશિયા યુક્રેન પર રાસાયણિક હુમલાની કરી રહ્યું છે તૈયારી, અમેરિકાએ આપી ચેતવણી

10 March 2022 1:14 PM GMT
રશિયા યુક્રેન પર રાસાયણિક હુમલો કરી શકે છે. આ પહેલા રશિયાએ અમેરિકા પર યુક્રેનમાં જૈવિક હથિયારોનો સ્ટોક કરવાનો આરોપ લગાવ્યો હતો. એક ટ્વિટમાં સાકીએ...

યુક્રેન યુદ્ધને કારણે ભારત-અમેરિકા રૂટ પર 500 સીટો ઘટી, જાણો કેવી રીતે વધી મુસાફરોની મુશ્કેલી

10 March 2022 8:21 AM GMT
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની ગરમી આખી દુનિયામાં અનુભવાઈ રહી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ : રશિયાની નાણાકીય વ્યવસ્થાને મોટો ફટકો, માસ્ટરકાર્ડ, વિઝા સેવાઓ સસ્પેન્ડ

6 March 2022 6:36 AM GMT
રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે પશ્ચિમી દેશોની કંપનીઓ રશિયા અને યુક્રેનમાંથી પોતાનો બિઝનેસ પાછો ખેંચી રહી છે.

"ઓપરેશન ગંગા" : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકો માદરે વતન આવ્યા, પરિવારજનોમાં ખુશી

6 March 2022 3:56 AM GMT
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલા 183 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન રવિવારે હંગરીના બુડાપેસ્ટથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી...

રશિયા-યુક્રેન "યુદ્ધ" : યુક્રેનમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા રશિયાએ સીઝફાયરનું એલાન કર્યું...

5 March 2022 7:48 AM GMT
છેલ્લાં 10 દિવસથી ચાલતા યુદ્ધ વચ્ચે રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે

રશિયા-યુક્રેન યુધ્ધ : ઈન્ડિગોની વિશેષ ફ્લાઈટ રોમાનિયાથી 229 ભારતીયોને લઈને દિલ્હી પહોંચી

5 March 2022 4:04 AM GMT
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 10મો દિવસ છે. યુક્રેનના ઘણા શહેરો પર રશિયન સૈન્ય દ્વારા સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો

રશિયા-યુક્રેન વોર : ભારતીય વિદ્યાર્થીને કિવમાં ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ

4 March 2022 5:54 AM GMT
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે

રશિયા-યુક્રેન યુદ્ધ : ઓપરેશન ગંગા હેઠળ આજે 3,726 ભારતીયો સ્વદેશ પરત ફરશે..

3 March 2022 7:23 AM GMT
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયા અને યુક્રેન ફરી એકવાર યુદ્ધની વચ્ચે વાતચીત કરશે.

શું યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ 'બંધક' બનાવાયા? રશિયાના દાવા પર વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

3 March 2022 7:14 AM GMT
બુધવારે રશિયન સંરક્ષણ મંત્રાલય દ્વારા પ્રેસ બ્રીફિંગમાં યુક્રેનની સેના પર અનેક ભારતીય વિદ્યાર્થીઓના અપહરણનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

રશિયા યુક્રેન યુદ્ધ : ઈતિહાસ યાદ રાખશે : કચ્છની દીકરીને આખી દુનિયાએ કર્યા સલામ

3 March 2022 7:07 AM GMT
દુનિયાભરમાં રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચર્ચામાં છે. એક તરફ લોકો યુક્રેન તરફ લાગણી દાખવી રહ્યાં છે