ભરૂચ: રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં અટાલી ખાતે આવેલ મેહાલી સ્કુલનો બીજો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વાર્ષિક સમારોહમાં દરમ્યાન શાળામાં થતી ઇતર પ્રવૃત્તિઓ અને રમત ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈનું સંસ્થા દ્નારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું