સાબરકાંઠા : પ્રાંતિજની કાટવાડ ચોકડી પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત, ટેન્કર ચાલકના શરીરના 2 ટુકડા થયા...
રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટ ભરેલું ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે ટેન્કર ચાલક દિલીપ ઠાકોરના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા.