સાબરકાંઠા: રાજયમાં ચોમાસાનું આગમન છતા ખેડૂતો બન્યા ચિંતિત,જુઓ શું છે કારણ
સાબરકાંઠા જીલ્લામાં ચોમાસું વાવેતરમાં મગફળી, કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસના અધધ ભાવ મળ્યા હતા.
સાબરકાંઠા જીલ્લામાં ચોમાસું વાવેતરમાં મગફળી, કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસના અધધ ભાવ મળ્યા હતા.
સૌથી વધુ હિંમતનગર તાલુકામાં ખેતીઓમાં વધુ પ્રમાણમાં નુકશાનની અસર થવા પામી છે.
સાબરકાંઠાના ઈડર તાલુકાના નવા રેવાસ ગામે ભરત પટેલ નામના ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી કરી એક નવો ચીલો ચિતર્યો