બોટાદ : સાળંગપુર હનુમાનજી મંદિરે રંગોત્સવ ઉજવાયો,મંદિર પટાંગણમાં 80 ફૂટ ઉંચેથી ભક્તો પર રંગોનો કરાયો બ્લાસ્ટ
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુજરાતના સૌથી મોટો ધુળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવ યોજાયો હતો.51 હજાર કિલો નેચરલ કલર અને 500 જેટલા