ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાનું નિવેદન,રાહુલ ગાંધીમાં PM બનવાના તમામ ગુણ
Featured | દેશ | સમાચાર , રાહુલ ગાંધી તેમના પિતા રાજીવ ગાંધી કરતાં વધુ સમજદાર છે. બૌદ્ધિક હોવા ઉપરાંત તેઓ વધુ સારા રણનીતિકાર પણ છે. રાજીવ થોડા વધારે મહેનતુ હતા.