કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર કેમ તોડવામાં આવે છે, શાસ્ત્રોમાંથી રહસ્ય જાણો
દરેક શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર કેમ તોડવામાં આવે છે. શાસ્ત્રીય, જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણો અને તેના શુભ પ્રભાવો જાણો.
દરેક શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર કેમ તોડવામાં આવે છે. શાસ્ત્રીય, જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણો અને તેના શુભ પ્રભાવો જાણો.
વારાણસીમાં દેશનું સૌથી પહેલું એવુ સ્ટેડિયમ બની રહ્યું છે. જ્યાં આધુનિકતાની સાથે સનાતનની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર બનાવવામાં આવી રહ્યું છએ.
મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને ઘાયલોને પણ મળ્યા.
સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને મંત્રી ઉધયનિધિ સ્ટાલિનને તેમના નિવેદન "સનાતન ધર્મ સમાપ્ત કરો" પર ફટકાર લગાવી હતી.