સુરત : સરથાણા પ્રાણીસંગ્રહાલયમાં વેકેશન દરમિયાન મુલાકાતીઓની સંખ્યામાં વધારો,નેચર પાર્કને રૂ.40.39 લાખની થઈ આવક
વન્ય પ્રાણીઓને નજરે જોવા અને તેમના વિશે જાણકારી મેળવવા માટે વેકેશન દરમિયાન અંદાજિત 1.94 લાખ લોકોએ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી જેના કારણે નેચર પાર્કને 40.93 લાખ જેટલી આવક થઈ
/connect-gujarat/media/media_files/2026/02/09/prks-2026-02-09-13-39-57.jpeg)
/connect-gujarat/media/media_files/2025/06/10/xsOHvTXVGfcxWf03awSM.jpeg)
/connect-gujarat/media/post_banners/7f8663bd8363487ff88096fd044cb533d429dd13046ebd367e7aeba19402aed8.jpg)