ભરૂચ સાયખાની દત્તા હાઈડ્રો કેમકંપનીમાં ઉંચાઈ પરથી પટકાતા કામદારનું મોત
ભરૂચની સાયખા જીઆઇડીસીમાં આવેલ દત્તા હાઈદ્રો કેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું કરુણ મોત નિપજ્યું હતું.
ભરૂચની સાયખા જીઆઇડીસીમાં આવેલ દત્તા હાઈદ્રો કેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું કરુણ મોત નિપજ્યું હતું.
પ્લાય ભરી સાયખા તરફ જઇ રહેલા ટેમ્પોના ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો રોડની સાઈડમાં પલટી મારી ગયો હતો. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી