સંભવત પૂરની પરિસ્થિતીને પહોચી વળવા NDRF અને SDRFની ટીમ તૈનાત કરાય...
ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.