ગુજરાત સાબરકાંઠા: પોશીનાના આંજણી ગામની દિવ્યાંગ દીકરીની દોડની સ્પર્ધામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પસંદગી સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના આંજણી ગામની દિવ્યાંગ દીકરીનું દોડમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં સિલેક્સન થયુ છે. By Connect Gujarat 28 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ સમગ્ર ગુજરાતમાંથી GEC-ભરૂચની વિદ્યાર્થીની પૂજા દીક્ષિત અને સૌમ્યા કુશાવાહાની માઈક્રોસોફ્ટ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં પસંદગી... GEC ભરૂચના અન્ય 76 વિદ્યાર્થીનીઓ સાથે પૂજા દીક્ષિત અને સૌમ્યા કુશાવાહાએ માઇક્રોસોફ્ટ દ્વારા આયોજીત "ટેકસક્ષમ" કાર્યક્રમમાં ભાગ લીધો હતો. By Connect Gujarat 13 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતનું ગૌરવ: વિમેન્સ આઈપીએલ હરાજીમાં જામનગરના બે મહિલા ખેલાડીને મળ્યું સ્થાન વિમેન્સ આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી 13 ફેબ્રુઆરી મુંબઈમાં યોજાશે. કુલ 409 ખેલાડી ઉપર 90 સ્થાન માટે બોલી લાગશે. By Connect Gujarat 09 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન કચ્છ : બોર્ડર વિંગ બટાલિયનના 3 કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી બદલ 2023ના ચંદ્રક માટે પસંદગી... By Connect Gujarat 01 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: કાપડનગરીની દીકરી નાસામાં પસંદગી પામી,શિક્ષણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા ધ્રુવી જસાણીએ સુરતનું નામ દેશમાં રોશન કર્યું છે. ધ્રુવીની પસંદગી નાસામાં થઈ છે ત્યારે શિક્ષણ મંત્રીએ તેને અભિનંદન આપી સન્માન કર્યુ હતુ. By Connect Gujarat 15 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ગુજરાતી ફિલ્મ છેલ્લો શોની 2023ના ઓસ્કાર એવોર્ડ્સ માટે કરાય પસંદગી ભારત તરફથી દર વર્ષે ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવતી ફિલ્મોમાં આ વખતે 2023 ઓસ્કાર એવોર્ડ્સ માટે ગુજરાતી ફિલ્મ છેલ્લો શોને પસંદ કરવામાં આવી By Connect Gujarat 20 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : કોંગ્રેસ પ્રદેશ દ્વારા અન્ય ભાષા ભાષી સેલના પ્રમુખ તરીકે કરણસિંહ તોમરની વરણી કરાય... ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા અન્ય ભાષા ભાષી સેલના પ્રમુખ તરીકે કરણસિંહ તોમરની વરણી કરવામાં આવી છે By Connect Gujarat 27 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn