અમદાવાદના યુવાનને સેલ્ફીની ઘેલછા ભારે પડી, માઉન્ટ આબુમાં 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા મોત
અમદાવાદના યુવાને માઉન્ટ આબુમાં સેલ્ફી લેતા સમયે જીવ ગુમાવનો વારો આવ્યો છે યુવાન સેલ્ફી લેતા સમયે 30 ફૂટ ઊંડી ખાઈમાં પડતા તેનું કરુણ મોત નીપજ્યું
અમદાવાદના યુવાને માઉન્ટ આબુમાં સેલ્ફી લેતા સમયે જીવ ગુમાવનો વારો આવ્યો છે યુવાન સેલ્ફી લેતા સમયે 30 ફૂટ ઊંડી ખાઈમાં પડતા તેનું કરુણ મોત નીપજ્યું
ઇન્ડોનેશિયન જ્વાળામુખી જોવું એ ચીની મહિલા માટે મૃત્યુનું કારણ બની ગયું. જ્યારે તે સળગતા જ્વાળામુખીની નજીક ફોટો માટે પોઝ આપી રહી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈની મુલાકાત દરમિયાન વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરી હતી.
ગોવામાં ઈદના બીજા દિવસે ચાર સભ્યોના મોતથી મુસ્લિમ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.