વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું, નિફ્ટી 17,100 ની નીચે
સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ હતી. બજારના બંને સૂચકાંકો ભારે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ હતી. બજારના બંને સૂચકાંકો ભારે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
શેરબજારની મજબૂત શરૂઆત ના સંકેતો પ્રી-ઓપન થી જ મળ્યા હતા. બજારની શરૂઆતમાં મિડકેપમાં પણ તેજી જોવા મળી
વૈશ્વિક બજારમાં ખરાબ મૂડથી નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ભારતીય શેરબજારોમાં હાહાકાર મચ્યો છે. ટ્રેડિંગની શરૂઆતમાં જ બંને પ્રમુખ સૂચકઆંક કડાકા સાથે ખુલ્યા.
ફેડરલ રિઝર્વની બેઠક પહેલા અમેરિકા શેરબજાર ગુલઝાર જોવા મળ્યું તેની અસર ભારતીય શેરબજારો ઉપર પણ જોવા મળી રહી છે.