સુરત : 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઇ ગઈ હોવાના દાવાથી ચકચાર,ઓનલાઇન ટૂર પેકેજ પણ કર્યું છે બુક
સુરત શહેરમાં વિચિત્ર કિસ્સાએ સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.પરવત પાટીયાની 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ છે.