અંકલેશ્વર: માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે શિવજીને ભાતના પીંડ ચઢાવવાની પ્રથા, જુઓ શું છે માન્યતા
અંકલેશ્વર ખાતે આવેલ મંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ કાળી ચૌદશની રાતે ભાત ના પીંડ ચઢાવવામાં આવે છે. પિતૃઓની શાંતિ માટે આ પ્રથા પ્રચલિત બની છે.