ભાવનગર: શ્રાવણ માસમાં શિવ અને લંકાપતિ રાવણની અનોખી આરાધના,જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાવનગરના એક શિવ ભક્ત દ્વારા દેવાધિદેવ મહાદેવ અને લંકાપતિ રાવણની અનોખી રીતે આરાધના કરવામાં આવી રહી છે
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાવનગરના એક શિવ ભક્ત દ્વારા દેવાધિદેવ મહાદેવ અને લંકાપતિ રાવણની અનોખી રીતે આરાધના કરવામાં આવી રહી છે
હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને ખૂબ જ મહત્વપૂર્ણ અને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તવિકતા અનુસાર રુદ્રાક્ષની ઉત્પતિ ભગવાન શિવજીના આંસુમાંથી થઈ છે.
ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભરૂચ તેમજ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત ભરના લોકો નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના દર્શન આવતા હોય છે.
મહાશિવરાત્રી પર્વને લઇ ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શિવ દર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગરના તળાજાથી 9 અશ્વ લઈને નીકળેલ શિવભક્તોનું મંડળ ગીર સોમનાથ જિલ્લા સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યું હતું.
અમાસ પર્વે 28 ધ્વજાપુજા, 37 સોમેશ્વર મહાપુજા, અને 1013 શિવભક્તો એ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી