બોટાદ : સાળંગપુરમાં “શ્રી હનુમાન જયંતી” નિમિત્તે દાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર કરાયો…
સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજરોજ ચૈત્ર સુદ પૂનમને શ્રી હનુમાન જન્મ જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી કષ્ટભંજન હનુમાન દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન
/connect-gujarat/media/media_files/2025/04/12/GQJc9i1UuOgndhySIRZY.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/12/rx5vXXOZSqFM8TGkTlXX.jpeg)
/connect-gujarat/media/media_files/2025/04/12/uq0cW8PNF31s9HAYIxlo.jpg)
/connect-gujarat/media/post_banners/ecd592f5eb3b99a5af8d7f89349f6ba7b904df1369ba200994e418922d73c06c.jpg)