ગીર સોમનાથ : મહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનો સાગર ઉમટ્યો
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે ભક્તોનો જનસેલાબ ઉમટ્યો છે,અને મહાદેવજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો