ઇન્ડિયન પ્રીમિયર લીગ GT vs SRH: ગુજરાતે હૈદરાબાદને 34 રનથી હરાવ્યું, પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, શુભમન ગીલે ફટકારી સદી..! IPL 2023માં સોમવારે ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. By Connect Gujarat 16 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ શુભમન ગિલે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી, ભુવીએ 5 વિકેટ લીધી; ગુજરાતે હૈદરાબાદને 189 રનનો ટાર્ગેટ આપ્યો ઓપનર શુભમન ગિલ 101 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 56 બોલમાં IPLની પ્રથમ સદી ફટકારી By Connect Gujarat 15 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગ PBKS vs GT: ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું, શુભમન ગીલે 67 રન બનાવ્યા ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતની આ ત્રીજી જીત છે By Connect Gujarat 14 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગ ગુજરાત ટાઈટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું, શુભમન ગિલની શાનદાર ઈનિંગ By Connect Gujarat 01 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IND vs AUS: શુભમન ગિલ કે રાહુલ, ઇન્દોર ટેસ્ટમાં કોને મળશે તક..! ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 1 માર્ચથી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં શરૂ થશે. ભારતે ચાર મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ બનાવી લીધી છે. By Connect Gujarat 28 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ શુભમન ગિલને જોઈને ફેન્સે લગાવ્યા 'સારા ભાભી' નારા, વિરાટનું ફની રિએક્શન થયું વાયરલ..! ક્રિકેટર શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની ODI મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે પણ તે સ્ટેડિયમમાં બેટ ઉપાડે છે, By Connect Gujarat 03 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IND vs NZ : ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શુભમન પર ફીદા થઈ આ ક્યૂટ ફેન, હાર્દિકે પૃથ્વીને ટ્રોફી આપીને જીત્યું દિલ..! અમદાવાદમાં શુભમન ગીલે તોફાની સદી ફટકારીને દર્શકોના દિલ જીતી લીધા હતા. તેણે 63 બોલમાં 126 રનની અણનમ ઇનિંગ રમી હતી. By Connect Gujarat 02 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IND vs NZ: ભારતે રોમાંચક મેચમાં ન્યુઝીલેન્ડને 12 રને હરાવ્યું ભારતે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું હતું. તેણે બુધવારે હૈદરાબાદમાં જીત મેળવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. By Connect Gujarat 18 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ગિલ માનતો નથી...! શુભમન ગિલે ફટકારી બેવડી સદી, 6 અઠવાડિયામાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ..! શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની હૈદરાબાદ વનડેમાં ઈતિહાસ રચ્યો છે. શુભમન ગિલે ધમાકેદાર પોતાની બેવડી સદી પૂરી કરી. By Connect Gujarat 18 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn