ભરૂચ: ચેનલ નર્મદાનાં રજતજયંતિ વર્ષ નિમિત્તે સન્માન સમારોહ યોજાયો, વ્યક્તિ વિશેષનું કરવામાં આવ્યું સન્માન
રવિવારે તારીખ ચોથી જૂનના રોજ ભરૂચની હોટલ લોર્ડ્સ રંગ- ઈન ખાતે ચેનલ નર્મદા દ્વારા એક વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
રવિવારે તારીખ ચોથી જૂનના રોજ ભરૂચની હોટલ લોર્ડ્સ રંગ- ઈન ખાતે ચેનલ નર્મદા દ્વારા એક વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચની ચેનલ નર્મદાનાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચમાં કાર્યરત ચેનલ નર્મદા દ્વારા રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પત્રકારો અને કેબલ ઓપરેટર માટે રવિવારના રોજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું