ફેશનવાળને ઘરે કલર કરવા માટે અપનાવો આ સરળ 8 ટિપ્સ, વાળને નહીં થાય નુકશાન ...... આજ કાલ વાળને કલર કરવાનો ટ્રેન્ડ ઘણો વધી રહ્યો છે. ખાસ આકરીને કોલેજ જતાં છોકરા છોકરીઓમાં હેર કલરનો જબરદસ્ત ક્રેજ છે. By Connect Gujarat 06 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
લાઇફસ્ટાઇલમાંકડનો વધી રહ્યો છે ઘરમાં ત્રાસ? તો અપનાવો આ સરળ ટિપ્સ એક જ ઝાટકે સમસ્યા થઈ જશે દૂર.... ઘણી વખત ઘરના ફર્નિચરમાં ઊધઈ કે માંકડનો ત્રાસ વધી જતો હોય છે અને તે ફર્નિચરને નુકશાન પહોચાડે છે. સાથે જ તેનાથી ઇન્ફેકસનનું પણ જોખમ રહે છે. By Connect Gujarat 02 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ફેશનતમે ત્વચાની આ સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ સરળ ટિપ્સ આ લગ્ન પ્રસંગની સિઝનના દિવસોમાં દરેક વ્યક્તિ પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે વિવિધ ઉપાયો કરે છે. By Connect Gujarat 15 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યશિયાળામાં વજન ઘટાડવા માટે અપનાવો આ સરળ ટિપ્સ... વેઈટ કંટ્રોલ ટિપ્સ શિયાળામાં ફૂડની એવી વિવિધતા હોય છે કે તેને ખાવાથી રોકવું ખૂબ મુશ્કેલ હોય છે. તો શિયલની સિઝનમાં વજનને કંટ્રોલ કરવા માટે આ સરળ ઉપાયો અજમાવો અને આ સમસ્યાને દૂર કરો. By Connect Gujarat 02 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
લાઇફસ્ટાઇલશિયાળામાં ગરમ કપડાની કાળજી કેવી રીતે , આ સરળ ટિપ્સ વડે તેને નવા જેવા અને ચમકદાર બનાવો શિયાળાની સિઝનમાં સ્વાસ્થ્યથી લઈને ત્વચા સુધી દરેકને ખાસ કાળજીની જરૂર હોય છે. બીજી તરફ જો તમારા કપડાની વાત કરીએ તો શિયાળામાં વૂલન કપડાનું પણ ધ્યાન રાખવું જોઈએ. By Connect Gujarat 29 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલમુસાફરી દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો, જાણો આ 5 સરળ ટિપ્સ જો તમે લાંબા પ્રવાસ પર જવા માંગતા હોવ પરંતુ તમારી તબિયતના કારણે જવા માટે અચકાતા હોવ તો આ જાણકારી તમારા માટે છે. આ સરળ ટિપ્સ અપનાવીને તમે મુસાફરી દરમિયાન સ્વસ્થ રહી શકો છો. ચાલો જાણીએ કે મુસાફરી દરમિયાન તમારી સંભાળ કેવી રીતે રાખવી. By Connect Gujarat 21 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ફેશનવાળ ખરવાની સમસ્યાને દૂર કરવા માટે આ સરળ ટિપ્સ અનુસરો વાળ ખરવાની સમસ્યા વધુ બનતી જાય છે, વૃદ્ધાવસ્થામાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે. જો કે નાની ઉંમરે વાળ ખરવા અને સફેદ થવા એ ચિંતાનો વિષય છે. By Connect Gujarat 22 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ફેશનપગની કાળાશ દૂર કરવા માટે આ સરળ ટિપ્સ અનુસરો સ્ત્રીઓ ચહેરાની સુંદરતા પર ધ્યાન આપે છે, પરંતુ પગની સુંદરતાને અવગણના કરે છે. સુંદર દેખાવા માટે ચહેરાની સાથે પગ પર પણ ધ્યાન આપવામાં આવે છે. By Connect Gujarat 18 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn