અમદાવાદ : લતા મંગેશકરને શહેરીજનોએ આપી શ્રધ્ધાંજલિ, ખોખરામાં થયો કાર્યક્રમ
પોતાના કંઠના કારણે વિશ્વભરમાં નામના મેળવનારા લતા મંગેશકરના નિધનથી તેમના ચાહકો શોકમાં ગરકાવ છે.
પોતાના કંઠના કારણે વિશ્વભરમાં નામના મેળવનારા લતા મંગેશકરના નિધનથી તેમના ચાહકો શોકમાં ગરકાવ છે.
જાણીતી ગાયિકા કાજલ મહેરીયાએ શ્વાનની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીમાં સોશિયલ ડીસટન્સના નિયમોના ઉલાળિયા થતાં હોય તેવો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે પોલીસે ફરિયાદ પણ નોંધી છે.
ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે બહેન તરીકે ઉત્તમ ફરજ બજાવી છે. ગાંધીનગરમાં યોજાયેલ આ લગ્ન પ્રસંગમાં રાજલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.