ગુજરાતજુનાગઢ : સેરીયાજ ગામમાં સિંહે કર્યો યુવાન ઉપર હુમલો, ગ્રામજનોમાં ફફડાટ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સેરીયાજ ગામમાં સિંહના હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. By Connect Gujarat 22 Jun 2024 14:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅહી પણ તમને જોવા મળશે સિંહો,સૌથી મોટા બરડા અભ્યારણની કામગીરી પુરજોશમાં ગુજરાત સરકારે હવે સિંહોના બીજા રહેઠાણ તરીકે પોરબંદરના બરડામાં અભ્યારણને ખુબ જ ઝડપથી વિકસાવવા કામગીરી હાથ ધરી છે. By Connect Gujarat 20 Jun 2024 13:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢ: ઓઝત-2 ડેમમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો, જુનાગઢના ઓઝત બે ડેમમાંથી સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે જેના કારણે સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.વન વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે. By Connect Gujarat 17 Jun 2024 12:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn