મનોરંજન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ફૂલોની વર્ષા વચ્ચે કંગના રનૌતે લગાવ્યા 'જય શ્રી રામ'ના નારા..! આજે અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક પૂર્ણ થયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. By Connect Gujarat 22 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા રાહુલના ભાષણ વચ્ચે ભારત વિરોધી નારા લાગ્યા, કોંગ્રેસના નેતા હસતા જોવા મળ્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિદેશ પ્રવાસ હંમેશા ભારતીય રાજકારણમાં તેજી લાવે છે. હાલ તેઓ અમેરિકાના પ્રવાસે છે. By Connect Gujarat 31 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : AAPના સ્ટાર પ્રચારક ભગવંત માનના રોડ-શોમાં લાગ્યા "મોદી મોદી"ના નારા... પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માન આજે વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. By Connect Gujarat 21 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : "રોડ નહીં, તો વોટ નહીં"ના સૂત્રો સાથે નેત્રંગ-કાંટીપાડાના ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર... ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામ નજીક ઝરણા ફોરેસ્ટ ફળિયાથી નેત્રંગને જોડતો માર્ગ ખાતમુહૂર્ત થયાના 15 વર્ષ બાદ પણ નિર્માણ પામ્યો નથી, By Connect Gujarat 20 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : AIMIMના સુપ્રીમો ઓવૈસીની સભામાં કાળા વાવટા સાથે મુસ્લિમ યુવકોએ લગાવ્યા 'પરત જાવ'ના નારા... 159 પૂર્વ વિધાનસભા બેઠકની રૂદરપુરા ખાડી વિસ્તારમાં AIMIMના સુપ્રીમો અસુદ્દીન ઓવૈસીની સભામાં મુસ્લિમ યુવકોએ “પરત જાવ”ના નારા સાથે ઓવૈસીનો વિરોધ કર્યો હતો. By Connect Gujarat 14 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ટીમ ઈન્ડિયાની સામે ચાહકોએ સંજુ સંજુના લગાવ્યા નારા, સૂર્યકુમારે જીત્યુ દિલ.! ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ માટે તિરુવનંતપુરમ પહોંચી ગઈ છે. By Connect Gujarat 27 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn