ભરૂચઅંકલેશ્વર- ભરૂચને જોડતા માર્ગ પર સમારકામની કામગીરી, મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહનચાલકોને હાલાકી અંકલેશ્વરથી ભરુચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર માર્ગના સમારકામની ચાલી રહેલી કામગીરીના પગલે મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે By Connect Gujarat Desk 18 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાજીસકી લાઠી ઉસકી ભેંસ, જેવો કિસ્સો વડોદરાના એક ગામમાંથી પ્રકાશમાં આવ્યો ગુજરાત, સમાચાર, Featured,વડોદરા જિલ્લાના નંદેસરી ગામ ખાતે મકાનના સમારકામ દરમ્યાન બોલાચાલી થતાં મહિલા સરપંચના પતિએ ધક્કો મારતા આધેડ મહિલાને ગંભીર ઇજા પહોચી હતી. By Connect Gujarat 20 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ટ્રાયબલ વિસ્તારમાં માર્ગોની બિસ્માર હાલત, સમારકામની માંગ સાથે પાઠવ્યું આવેદનપત્ર ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ એરિયા ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકામાં બિસ્માર બનેલા ડામર રોડનું સમારકામ કરાવવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ હતું By Connect Gujarat 20 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn