વડોદરા : હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે હરિભકતો સોખડાની વાટે, બે કીમી લાંબી કતાર લાગી
હરિપ્રસાદ સ્વામીનું થયું છે દેહાવસાન, 88 વર્ષની જૈફ વયે સ્વામીએ લીધા અંતિમ શ્વાસ.