“ગીર ગજવતી આવી સિંહણ” ગીત PM મોદીને સમર્પિત કરતા પરિમલ નથવાણી, વિશ્વભરમાં સિંહ દિવસની ઉજવણી
વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત દિવસ છે.
વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત દિવસ છે.
જેને ધ્યાને લઈ સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આ પરંપરાને જીવંત રાખીને આગળ વધારવાનો એક સુંદર પ્રયાસ હાથ ધરી લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફિલ્મના નિર્માતાઓએ આજે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પાઃ ધ રૂલ'ના પુષ્પા ગીતનો પ્રોમો રિલીઝ કર્યો છે.
મનોજ બાજપેયીનું નામ હિન્દી સિનેમાના શક્તિશાળી કલાકારોની યાદીમાં સામેલ છે. આગામી સમયમાં મનોજ ફિલ્મ ભૈયા જીમાં જોવા મળવાનો છે.
પીએમ મોદી સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
હવે પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'મૈં અટલ હૂં' રિલીઝ થવામાં થોડા જ દિવસો બાકી છે. દરેક લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
શનિવાર 27મી મેના રોજ અબુ ધાબીમાં આયોજિત આઈફા એવોર્ડ 2023માં બોલિવૂડના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી.