જુનાગઢવાસીઓમાં ખુશીનો માહોલ : મહાકુંભ જતી સ્પેશિયલ ટ્રેનને મળ્યો જુનાગઢ રેલવે સ્ટેશને સ્ટોપ...
હાલમાં ઉત્તર પ્રદેશમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં જવા માટે રેલવે વિભાગ દ્વારા અનેક જગ્યાએથી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.