ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે 4 દિવસીય સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાય, વિદ્યાર્થીઓ થયા સહભાગી...
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે 4 દિવસીય સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.