ગુજરાતTAT પાસ ઉમેદવારો નોકરીની કરી લો તૈયારી,સરકાર આટલા ઉમેદવારોની કરશે ભરતી રાજ્ય સરકારે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં TAT પાસ 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.. By Connect Gujarat 19 Jun 2024 17:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn