બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, 2ના મોત, 40 ઈજાગ્રસ્ત
મહાદેવના જલાભિષેક દરમિયાન અચાનક વીજકરંટ ફેલાતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા હતા.
મહાદેવના જલાભિષેક દરમિયાન અચાનક વીજકરંટ ફેલાતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા હતા.
હરિદ્વારના માનસા દેવી મંદિરમાં એક અફવાને કારણે ભાગદોડ મચી છે. ડીએમએ પોતે આ અંગે માહિતી આપી છે. તેમણે એ પણ જણાવ્યું કે કઈ અફવા ફેલાઈ, જેના પછી લોકો બેકાબૂ થઈ ગયા અને ભીડમાં અરાજકતા ફેલાઈ ગઈ.
ઉત્તરાખંડના તીર્થસ્થાન હરિદ્વારના મનસા દેવી મંદિરમાં આજે હરિયાળી તીજ નિમિતે એકઠી થયેલી ભીડમાં નાસભાગ મચી જતા 6 લોકોના મોત થયા હોવાનાં અહેવાલ છે, આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ દરેક મૃતક ભક્તના પરિવારને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.
ઓડિશાના પુરીમાં શ્રી ગુંડિચા મંદિર પાસે ભાગદોડ મચી ગઈ, જેમાં ઓછામાં ઓછા ત્રણ ભક્તોના મોત થયા. આ સાથે, ઓછામાં ઓછા 30 ભક્તો ઘાયલ થયાના અહેવાલ છે.
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરો મદદ માટે અહીં-તહીં ભટકતા હતા, તો બીજી તરફ ઘાયલો પીડાથી ચીસો પાડી રહ્યા હતા.