વડોદરાવડોદરા : દરજીપુરા વિસ્તારમાં દારૂના કટિંગ પર દરોડા પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર પથ્થરમારો… હુમલામાં SMCના પીએસઆઇ આર.જી.ખાંટે સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે 3 લોકોને ઝડપી પાડી રૂ. 22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી By Connect Gujarat Desk 28 Dec 2024 17:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પાદરમાં જુગરધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, રૂ. 11 લાખના મુદ્દામાલ સાથે 14 લોકોની ધરપકડ મુજપુર ગામની સિમમાં મહીસાગર નદીની કોતરમા જાહેરમાં જુગાર રમતા 14 જુગાર રમતા ખેલીઓને દબોચી લેવામાં આવ્યા છે. By Connect Gujarat 25 Nov 2023 13:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn