ગુજરાતનવસારીના વેજલપોર ગામની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ડ્રગ્સ સાથે નાઈજેરિયન મહિલાની કરી ધરપકડ નવસારી નજીક વેજલપોર ગામની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે એક મોટી સફળતા મેળવી છે.SMCની ટીમે મુંબઈ થી સુરત જતી એક નાઈજેરિયન મહિલાને શંકાસ્પદ કોકેન ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે. By Connect Gujarat Desk 18 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી હાઇવે પરથી સ્ટેટ મોનીટરીંગ સેલે નાઈજિરિયન મહિલાને કોકેઈનના જથ્થા ઝડપી પાડી સ્ટેટ મોનીટરીંગ સેલ SMCએ મુંબઈથી અમદાવાદ તરફ જતો કોકેઈનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નાઈજિરિયન મહિલા કારમાં કોકેઈનનો જથ્થો લઈને જઈ રહી હતી. By Connect Gujarat Desk 17 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:વટારીયા ગામ નજીક ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડી વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સાથે એક આરોપીને રૂ.15.89 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો By Connect Gujarat 01 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn