અમદાવાદ : મોબાઈલ ચોર ટોળકીના 3 સાગરીતો પોલીસ ગિરફ્તમાં, ચોરી થયેલ મોબાઈલ માલિકને પરત અપાવ્યા...
દરિયાપુર પોલીસે મોબાઈલ ચોરીના ગુન્હાના 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી 22 ચોરીના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે.