વડોદરા: ગંદકી કરનારા સામે કડક કાર્યવાહી અને દંડ વસૂલ કરવા મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવી સૂચના
વડોદરામાં હવે જાહેરમાં થૂંકતા પકડાયા તો તમારી પાસે દંડ વસૂલ કરવામાં આવશે. મહાનગર પાલિકા દ્વારા આ બાબતે લોકોને સૂચના આપવામાં આવી છે
વડોદરામાં હવે જાહેરમાં થૂંકતા પકડાયા તો તમારી પાસે દંડ વસૂલ કરવામાં આવશે. મહાનગર પાલિકા દ્વારા આ બાબતે લોકોને સૂચના આપવામાં આવી છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ એક્શનમાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યભરમાં વ્યાજખોરોનો દૂષણ સતત વધી રહ્યું છે અને વ્યાજના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ રહ્યા છે
હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમા ગંદકી કરનાર દુકાનદાર વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.