અમેરિકામાં કાર-ટ્રકની અથડામણમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મોત, 5 ઘાયલ
અમેરિકામાં રોડ અકસ્માતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મોતનો મામલો સામે આવ્યો છે. મેસેચ્યુસેટ્સના શેફિલ્ડ શહેરમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ઘાયલ પણ થયા છે.