"સાથ જીયેંગે, સાથ મરેંગે" : પંચમહાલના નાડા ગામે પ્રાથમિક શાળામાં પ્રેમી પંખીડાએ ખાધો ગળે ફાંસો
શહેરા તાલુકાના નાડા ગામે યુવક-યુવતીએ કર્યો આપઘાત, પ્રાથમિક શાળામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર.