સાબરકાંઠા : વધતાં તાપમાન સાથે રોગચાળામાં પણ વધારો, હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લાગી દર્દીઓની કતાર..!
હિંમતનગર સ્થિત મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે દિવસેને દિવસે દર્દિઓનો વધારો થઈ રહ્યો છે. આમ તો ગત માસમાં જે દર્દીઓ નોધાઈ રહ્યા હતા, તે દર્દિઓ છેલ્લા 15 દિવસમાં નોઘાયા