ભરૂચ: હાંસોટથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પણ સૂણેવ ગામ નજીક આવેલ એડવેન્ચર પાર્ક સિલ કરાયુ, પરવાનગી ન હોવાથી તંત્રની કાર્યવાહી
યુહૂ એડવેન્ચર અને નેચરલ પાર્કને હાંસોટ મામલતદાર દ્વારા સીલ કરી દેવામાં આવ્યું હતું. કોઈપણ જાતની મંજૂરી વગર પરવાનગી વગર ગેમ ઝોનની પ્રવૃત્તિ ચાલી રહી હતી જેના પગલે કાર્યવાહી કરવામાં આવી
/connect-gujarat/media/media_files/2025/06/16/2Qg7ab1Cws8xI94OTQVz.jpg)
/connect-gujarat/media/media_files/2025/02/13/yPzNjlt9Y3uF40cu9eDm.jpg)
/connect-gujarat/media/media_files/2025/01/18/wMCzY1n3j9dQPud5QUBq.jpeg)
/connect-gujarat/media/post_banners/776a241b1032a994198be7da4c662ca11501a1871dac8ce9ab69f9b48220b714.webp)