ભાવનગરના તમામ ડોકટર એસો.એ ભાજપના બંને ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું.
ભાવનગરમાં ભાજપ મેડિકલ સેલ દ્વારા શહેરના તમામ ડોકટર એસો.સાથે એક સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કર્યું
ભાવનગરમાં ભાજપ મેડિકલ સેલ દ્વારા શહેરના તમામ ડોકટર એસો.સાથે એક સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કર્યું
પશ્ચિમના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભાવનગર પહોંચ્યા હતા અને જાહેર સભા સંબોધી હતી
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. કંપની સમાજ ઉપર હકારાત્મક અસરો પાડવામાં માને છે. આ કંપની સમાજના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના વિરોધીઓને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિરોધીઓને સાંખી લેવાનું ગુજરાતીઓના સ્વભાવમાં નથી.
શુક્રવારની નમાઝ બાદ થયેલા વિરોધ પ્રદર્શન કરીને દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ કર્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નૂપુર શર્મા અને નવીન જીંદાલના સમર્થન તેમજ વધતી જેહાદી કટ્ટરવાદી હિંસાના વિરોધમાં કલેકટર કચેરી બહાર દેખાવો કરવામાં આવ્યો હતો.