ગુજરાતભાવનગરના તમામ ડોકટર એસો.એ ભાજપના બંને ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું. ભાવનગરમાં ભાજપ મેડિકલ સેલ દ્વારા શહેરના તમામ ડોકટર એસો.સાથે એક સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કર્યું By Connect Gujarat 26 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: CM શિવરાજસિંહ ચૌહાણે જીતુ વાઘાણીના સમર્થનમાં જાહેર સભા સંબોધી, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર પશ્ચિમના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભાવનગર પહોંચ્યા હતા અને જાહેર સભા સંબોધી હતી By Connect Gujarat 19 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદભરૂચના તવરા ટી.પી. સ્કીમ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું ખેડૂતોને સમર્થન, જુઓ અમદાવાદથી કોંગ્રેસ પ્રવક્તાએ શું કહ્યું..! By Connect Gujarat 18 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : હલદરવા-રહાડપોર ગામની પ્રાથમિક શાળાને GNFCનો સહયોગ, વધારાના નવા વર્ગખંડોનું ઉદઘાટન કરાયું ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. કંપની સમાજ ઉપર હકારાત્મક અસરો પાડવામાં માને છે. આ કંપની સમાજના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ છે. By Connect Gujarat 12 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતનો વિકાસ રૂંધવાનો પ્રયાસ કરનારા તત્વોને ગુજરાતની જનતા જાકારો આપશે: અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના વિરોધીઓને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિરોધીઓને સાંખી લેવાનું ગુજરાતીઓના સ્વભાવમાં નથી. By Connect Gujarat 04 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : નુપુર શર્માના સમર્થનમાં VHP અને બજરંગદળ, રેલ્વે સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન કર્યું શુક્રવારની નમાઝ બાદ થયેલા વિરોધ પ્રદર્શન કરીને દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ કર્યો હતો. By Connect Gujarat 16 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નૂપુર શર્માના સમર્થનમાં આવ્યું VHP અને બજરંગ દળ, કલેકટર કચેરી બહાર કરાયું વિરોધ પ્રદર્શન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નૂપુર શર્મા અને નવીન જીંદાલના સમર્થન તેમજ વધતી જેહાદી કટ્ટરવાદી હિંસાના વિરોધમાં કલેકટર કચેરી બહાર દેખાવો કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 16 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાહુલ ગાંધીના સમર્થનમા કોંગ્રેસનું BJP પર 'હલ્લાબોલ' GMDC ગ્રાઉન્ડ ખાતે નેશનલ હેરાલ્ડ એપિસોડમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 13 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : નૂપુર શર્માના સમર્થનમાં રેલી કાઢવાનો પ્રયાસ, પોલીસ તંત્ર દોડતું થયું અમદાવાદ શહેરના ઇસ્કોન ચાર રસ્તા પાસે કેટલાક હિન્દુવાદી સંગઠનો નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા હતા By Connect Gujarat 11 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn