સુરતસુરત:સલાબતપુરામાં યુવકે કરી કિન્નરની હત્યા,ઘટના પાછળનું કારણ અકબંધ! કિશન નામનો યુવક અને કિન્નર સાથે રહેતા હતા,પરંતુ કોઈક બાબતે બંને વચ્ચે અણબનાવ બનતા કિશને તીક્ષ્ણ હથિયાર વડે કિન્નર સંજનાની કરપીણ હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ By Connect Gujarat Desk 27 Nov 2024 13:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મોબાઈલની લૂંટ કરવા આવેલા ૩ શખ્સોએ યુવકની ચપ્પુના ઘા ઝીકી કરી નાખી હત્યા, ઘટના CCTVમાં કેદ સુરત શહેરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલ લૂંટ કરવા આવેલા ઈસમો સામે પ્રતિકાર કરતા એક કામદારની હત્યા કરી નાખવામાં આવી છે By Connect Gujarat 12 Apr 2023 16:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn