સુરતિલાલાઓ સાવધાન... ધંધાર્થે દુબઈ ગયેલા 25 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ "પોઝિટિવ", આરોગ્ય વિભાગ થયું દોડતું..!
સુરત શહેરમાં 20 દિવસ બાદ કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે
સુરત શહેરમાં 20 દિવસ બાદ કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે
કીમ રેલ્વે ફાટક કલાકો સુધી બંધ રહેતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે અકળાયેલા વાહનચાલકોએ રેલ્વેના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી